Data Entry Operator Bharti: સરકારી કંપની SAIL માં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર બંમ્પર ભરતી, લાયકાત 10 પાસ તથા અન્ય

Data Entry Operator Bharti: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની SAIL માં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Advertisements

Data Entry Operator Bharti | Steel Authority of India Ltd Recruitment

સંસ્થાનું નામ સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 15 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 15 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક http://igh.sailrsp.co.in/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 15 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ 2023 છે.

Advertisements

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેડિકલ અટેન્ડન્ટ, એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ, ક્રિટિકલ કેર નર્સિંગ, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ લેબ ટેક્નિશિયન, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, એનેસ્થેસિયા આસિસ્ટન્ટ, એડવાન્સ ફિજીયોથેરાપી, રેડીઓ ગ્રાફર તથા ફાર્માસીસ્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

Advertisements

Advertisements

લાયકાત:

મિત્રો, SAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

Advertisements
પોસ્ટનું નામ લાયકાત
મેડિકલ અટેન્ડન્ટ ધોરણ – 10 પાસ
એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ GNM અથવા B.Sc નર્સિંગ
ક્રિટિકલ કેર નર્સિંગ GNM અથવા B.Sc નર્સિંગ
ડેટા એન્ટ્રી ઓપરેટર 12 પાસ
મેડિકલ લેબ ટેક્નિશિયન DMLT
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન MBA અથવા BBA અથવા હોસ્પિટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
એનેસ્થેસિયા આસિસ્ટન્ટ 12 પાસ
એડવાન્સ ફિજીયોથેરાપી BPT
રેડીઓ ગ્રાફર ડિપ્લોમા
ફાર્માસીસ્ટ B.Pharmcy

વયમર્યાદા:

સ્ટીલ ઓથરીટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

Advertisements

અરજી ફી:

SAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

Advertisements

પસંદગી પ્રક્રિયા:

SAILની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.

Advertisements

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SAILની આ ભરતીમાં મેડિકલ અટેન્ડન્ટની 100, એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગની 40, ક્રિટિકલ કેર નર્સિંગની 20, ડેટા એન્ટ્રી ઓપરેટરની 10, મેડિકલ લેબ ટેક્નિશિયનની 10, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની 07, એનેસ્થેસિયા આસિસ્ટન્ટની 05, એડવાન્સ ફિજીયોથેરાપીની 02, રેડીઓ ગ્રાફરની 05 તથા ફાર્માસીસ્ટની 03 જગ્યાઓ ખાલી છે.

Advertisements

પગારધોરણ

મિત્રો,સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયાની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

Advertisements
પોસ્ટનું નામ સ્ટાઇપેન્ડની રકમ
મેડિકલ અટેન્ડન્ટ રૂપિયા 7,000
એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ રૂપિયા 15,000
ક્રિટિકલ કેર નર્સિંગ રૂપિયા 17,000
ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 9,000
મેડિકલ લેબ ટેક્નિશિયન રૂપિયા 9,000
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન રૂપિયા 15,000
એનેસ્થેસિયા આસિસ્ટન્ટ રૂપિયા 9,000
એડવાન્સ ફિજીયોથેરાપી રૂપિયા 12,000
રેડીઓ ગ્રાફર રૂપિયા 11,000
ફાર્માસીસ્ટ રૂપિયા 9,000

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

SAILની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

Advertisements
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ http://igh.sailrsp.co.in/ વિઝીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “what’s new” સેક્સન માં જાઓ.
  • હવે “Online Application form” પર ક્લિક કરો.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ સબમિટ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Advertisements
Scroll to Top